FAQs

Frequently asked customer questions

અમે માત્ર પેઇન રિલીફ સુધી સીમિત નથી. અહીં ન્યુરો રિહેબ, બાળકો માટે થેરાપી, સર્જરી પછીની રિકવરી અને મસ્ક્યુલર ફિઝિયોથેરાપી જેવી સ્પેશિયલ સારવાર આપવામાં આવે છે. દરેક દર્દી માટે અલગ અને યોગ્ય પ્લાન બનાવવામાં આવે છે.
હા, દરેક દર્દીને વ્યક્તિગત ધ્યાન મળે તે માટે વન-ટુ-વન થેરાપી સેશન આપવામાં આવે છે.
હા, બાળકોમાં ડેવલપમેન્ટમાં મોડું થવું, ન્યુરોલોજિકલ સમસ્યાઓ અથવા મૂવમેન્ટ સંબંધિત સમસ્યાઓ માટે ખાસ થેરાપી આપવામાં આવે છે.
સ્ટ્રોક, પાર્કિન્સન, સ્પાઇનલ કોર્ડ ઈન્જરી અને અન્ય ન્યુરોલોજિકલ સમસ્યાઓ માટે સારવાર આપવામાં આવે છે જેથી બેલેન્સ, મૂવમેન્ટ અને રોજિંદી કાર્યમાં સુધારો થાય.
હા, સર્જરી પહેલાં શરીરને તૈયાર કરવા અને સર્જરી પછી ઝડપથી અને સુરક્ષિત રીતે રિકવર થવા માટે થેરાપી આપવામાં આવે છે.
ગળવાથી ખાવા-પીવામાં તકલીફ થતી હોય ત્યારે તેની સારવાર કરવામાં આવે છે, ખાસ કરીને સ્ટ્રોક અથવા ન્યુરોલોજિકલ સમસ્યાઓ પછી.
હા, ખાસ કરીને મહિલાઓ અને વડીલો માટે પેલ્વિક ફ્લોર થેરાપી દ્વારા બ્લેડર કંટ્રોલ સુધારવામાં મદદ મળે છે.
જોઈન્ટ મૂવમેન્ટ, મસલ રિલીઝ અને પેઇન ઘટાડવા માટે હાથથી કરવામાં આવતી અલગ અલગ થેરાપી ટેકનિક્સનો ઉપયોગ થાય છે.
દરેક દર્દીનું યોગ્ય મૂલ્યાંકન કરીને અને નિષ્ણાત દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે સારવાર આપવામાં આવે છે.
હા, સ્ટ્રોક પછી ચાલવામાં, બેલેન્સ અને દૈનિક કાર્યમાં સુધારો લાવવા માટે ખાસ ન્યુરો રિહેબ પ્રોગ્રામ આપવામાં આવે છે.
તે દર્દીની સમસ્યા અને રિકવરી પર આધાર રાખે છે. કેટલીક સારવાર થોડા અઠવાડિયામાં થાય છે જ્યારે કેટલીક માટે લાંબા સમય સુધી થેરાપી જરૂરી હોય છે.
હા, મસલ ઈન્જરી, સ્પોર્ટ્સ ઈન્જરી અને બોડી પોસ્ટર સંબંધિત સમસ્યાઓ માટે ખાસ ફિઝિયોથેરાપી આપવામાં આવે છે.
અમે આધુનિક રિહેબિલિટેશન સાધનોનો ઉપયોગ કરીએ છીએ જે વિવિધ પ્રકારની થેરાપી માટે ઉપયોગી છે.
હા, બેલેન્સ સુધારવા, પડી જવાનું ટાળવા અને ચાલવામાં સુધારો કરવા માટે ખાસ વડીલો માટે રિહેબ પ્રોગ્રામ ઉપલબ્ધ છે.
હા, દર્દીની સમસ્યા અને જરૂરિયાત મુજબ વ્યક્તિગત રિહેબ પ્લાન તૈયાર કરવામાં આવે છે.
હા, તમામ સારવાર સંપૂર્ણ ગોપનીયતા અને દર્દીની કમ્ફર્ટ સાથે કરવામાં આવે છે.
હા, લાંબા સમય સુધી સારવાર અને પ્રોગ્રેસ મોનિટરિંગ માટે સ્ટ્રક્ચર્ડ સપોર્ટ આપવામાં આવે છે.
હા, યોગ્ય સમયે શરૂ કરેલી થેરાપીથી બાળકોમાં મૂવમેન્ટ, કોઓર્ડિનેશન અને દૈનિક કાર્યમાં ઘણો સુધારો થઈ શકે છે.
હા, Joint Replacement પછી પેઇન ઘટાડવા, ચાલવામાં સુધારો અને મસલ સ્ટ્રેન્થ વધારવા માટે થેરાપી આપવામાં આવે છે.
અમારી ટીમ પહેલા સંપૂર્ણ મૂલ્યાંકન કરે છે અને ત્યારબાદ તમારી જરૂરિયાત મુજબ યોગ્ય સારવાર સૂચવે છે.

Testimonials
અમારા દર્દીઓ શું કહે છે

સાચી કાળજીનો અનુભવ દર્દીના શબ્દોમાં.

ડૉ. હેલી દ્વારા કરાવવામાં આવેલ લેસર થેરાપી, મસાજ અને મસલ્સ સ્ટ્રેન્થનિંગની કસરતોએ તેમને ફરીથી પીડામુક્ત બનાવ્યા છે.

ધારાબેન

છેલ્લા દોઢ વર્ષથી કમરના દુખાવાને કારણે મીનાબેન (ઉ.વ. ૩૮) ન તો નીચે વળી શકતા હતા, ન વજન ઉપાડી શકતા હતા, કે ન તો તેમના પૌત્ર-પૌત્રીઓ સાથે રમી શકતા હતા. 15-20 મિનિટ ઊભા રહેવું પણ તેમના માટે મુશ્કેલ હતું.

મીનાબેન

ડૉ. હેલીબેને જે મારો ઈલાજ કર્યો અને કિંમતી સમય આપ્યો, તે માટે હું તેમનો ખૂબ આભારી છું.

અનિરુદ્ધભાઈ